Install App
jitu9802
This browser does not support the video element.
સોજીત્રા: સોજીત્રા શહેરમાં મોટી ચોકડી નજીક પોલીસ ચોકી પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા #Jansamsya
Sojitra, Anand | Sep 11, 2025
સોજીત્રા શહેરમાં મોટી ચોકડી આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. વરસાદી પાણી ભરાતા દુકાનદારોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. પોલીસ ચોકી નજીક વરસાદી પાણી ભરાતા લોકોને જણાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!