ગુરૂવારના 1 કલાકે યોજાયેલી કાર્ય શાળાની વિગત મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમંત કંસારાની ઉપસ્થિતિમાં સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત ધરમપુર શહેર અને તાલુકા ની કાર્યશાળા યોજાઇ. મોટી સંખ્યામાં ભાજપે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.