બનાસકાંઠા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદ બાદ બનાસકાંઠા જિલ્લાના બે ડેમોમાં પાણીની આ વખત નોંધાય છે આજે રવિવારે સાંજે સાત કલાકની મળતી વિગતો મુજબ દાંતીવાડા ડેમમાં હાલમાં 18,088 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટી 591.77 ફૂટ છે, જ્યારે મુક્તેશ્વર ડેમમાં 20,68 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટી 659.12 ફૂટ છે.