Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: બળેલી ખો યુવક મંડળે અનોખી પહેલ કરી, ભરૂચ શહેરની ઓળખ બની ગયેલી પ્રખ્યાત ખારી સિંગથી ગણેશજીની અનોખી મૂર્તિ તૈયાર કરી

Bharuch, Bharuch | Aug 25, 2025
ભરૂચના બળેલી ખો યુવક મંડળે અનોખી પહેલ કરી, ભરૂચ શહેરની ઓળખ બની ગયેલી પ્રખ્યાત ખારી સિંગથી ગણેશજીની અનોખી મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિની ખાસિયતો નજર ખેંચે એવી છે 17 કિલો ખારી સિંગ,12 ફૂટ ઊંચાઈ અને લગભગ 80 કિલો વજન ધરાવતી આ વિશિષ્ટ મૂર્તિ કાગળ અને લાકડાની સહાયથી તૈયાર કરવામાં આવી છે. બળેલી ખો યુવક મંડળ છેલ્લા 14 વર્ષથી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ નિર્માણમાં આગવું સ્થાન ધરાવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us