એલ.સી.બી.પોલીસે કુતીયાણા પોલિસે અગાઉ ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ-૧૦,૭૪૦ તથા બીયર ટીન નંગ-૧૨૦૦ મળી કુલ રૂા. ૧૪,૬૪,૦૦૦/- નો મુદામાલ પકડવામાં આવેલ હતો. જે ગુન્હામાં ઉપરોકત ટ્રકના માલીક ચંદ્રેશખર રમેશચંદ્ર મીણા છેલ્લા એક વર્ષ થી લાલશાહી થી નાસતો ફરતો હતો ત્યારે આ આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે થી ઝડપી લીધો હતો.