મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ રહી છે કડાણા ડેમમાં હાલ 1,18,850 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઇ અને ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 1,45,079 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા નથી કાંઠાના ગામના લોકોને તકેદારી રાખવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી.