ડોલવણ તાલુકાના ગારવણ ગામની મહિલા ચંદ્રિકાબને કિડેચા ઘર બેઠા કપડાનો ઓનલાઈન વ્યવસાય કરતા હોય ત્યારે અજાણ્યા આર્મી મેન ની ખોટી ઓળખ બતાવી કપડા ખરીદી કરવાની ઈચ્છા વ્યક્ત કરી યેન કેન પ્રકારે ૧૮૬૨૮ જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપીડી કરતા મહિલા એ સાયબર ક્રાઈમ માં ફરિયાદ કરતા ડોલવણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી.