કડોદરા ચાર રસ્તા, પોલીસ ચોકીની બાજુમાં આવેલ M.R.F ટાયરની દુકાનની સામે, જુવાનસીંગ રાળુસીંગ સીંગાડ અને ભુરેસીંગ અંબુ ડામોર સાથે મજાક મસ્તી કરતા-કરતા બંન્ને વચ્ચે કોઇ વાતને લઈને ઝઘડો થઈ જતા બોલાચાલી ઝઘડો થયેલ ત્યારે જુવાનસીંગ રાળુસીંગ સીંગાડ નાએ મરણ જનાર ભુરેસીંગ અંબુ ડામોર ઉ.વ.૨૩ ને બે ચાર થપ્પડ મારી પેઢામાં લાત મારી મોત નીપજાવી ખુન કરી નાશી ગયાની ફરિયાદ નોંધાવી