Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: જૂનાગઢના જીવા દોરી સમાન હસનપુર ડેમ ઓવરફ્લો થતાં વધામણા કરી વિપક્ષ નેતા લલિત પરસાણાએ આપી પ્રતિક્રિયા

Junagadh City, Junagadh | Aug 24, 2025
જુનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે તમામ ડેમો ઓવરફ્લો થયા હતા જ્યારે જૂનાગઢનો સૌથી મોટો ડેમ હસનાપુર પણ બે દિવસ પહેલા જ ઓવરફ્લો થયો છે જે શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારે આ ડેમ ના વધામણા વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us