અમરેલી નજીક આવેલ ગાવડકા–બાબાપુર વચ્ચે બાઈક અકસ્માત: પતિ–પત્ની હાલત ગંભીર અમરેલીના ગાવડકા અને બાબાપુર ગામ વચ્ચે બ્રેક અચાનક ચોંટી જતા અકસ્માત સર્જાયો હતો. રાણપુરથી અમરેલી જતા મહેન્દ્રભાઈ અને તેમની પત્ની પુનમબેન ગંભીર રીતે ઘાયલ થયા. બંનેને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડાયા હતા.આજે સાંજ 4 કલાક આસપાસ અમરેલી જિલ્લાના ગાવડકા અને બાબાપુર ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો...