This browser does not support the video element.
વેજલપુર: અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લવાયેલી મહિલાની લાશ 7 કલાક કારમાં પડી રહી
Vejalpur, Ahmedabad | Sep 3, 2025
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લવાયેલી મહિલાની લાશ 7 કલાક કારમાં પડી રહી.. ડિલિવરી દરમિયાન તબીબે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરાયો.. મૃતકના પતિએ બુધવારે 4 કલાકે આક્ષેપ કરતાં કહ્યું કે,, ડીલીવરીમાં ડોક્ટરે બેદરકારી દાખવી.. બારેજડીમાં મહિલાનું મોત થયું હતું. જે બાદ મહિલાને શારદાબેન હોસ્પિટલ લાવવામાં આવી હતી. અહી તબીબોએ તપાસ કરતાં મહિલાને મૃત જાહેર કરી..