Install App
snrpublicnews
This browser does not support the video element.
વઢવાણ: મેઘપર પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશિનના ગુનામાં 6 માસથી ફરાર આરોપીને પેરોલ ફર્લો ટીમે ધ્રાંગધ્રામાંથી ઝડપી લીધો
Wadhwan, Surendranagar | Aug 26, 2025
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો ટીમે બાતમીના આધારે ધ્રાંગધ્રા બાવળી રોડ પર નર્મદા ક્વાર્ટર સામે દરોડો કરી જામનગર જિલ્લાના મેઘપર પોલીસ મથકે નોંધાયેલ પ્રોજીબિશનના ગુનામાં 6 માસથી ફરાર આરોપી સંજયભાઈ ઉર્ફે ડાકુ હરજીભાઈ ચૌહાણને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!