જુનાગઢના દામોદર કુંડમાં પાણીની આવક કરવામાં આવી બંધ ઉપરવાસ ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં થયું છે પોલાણ ચેક ડેમ પાસેથી દામોદર કુંડમાં આવતા પાણીના દરવાજા કરાયા બંધ આવતીકાલે ભાદરવી અમાસ હોય લાખોની સંખ્યામાં લોકો કરશે દામોદર કુંડમાં સ્નાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ દરવાજા કરાયા છે બંધ જરૂર પડીએ પાણીની આવક ફરી કરાશે શરૂ