હિન્દી પખવાડિયા અને હિન્દી દિવસના ઉદ્ઘાટન સત્ર પ્રસંગે નગર રાજભાષા અમલીકરણ સમિતિ આણંદના નેજા હેઠળ કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરમાં શાળાના બાળકો માટે હિન્દી કવિતા પઠન સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્યશ્રી રાજેશ ત્રિવેદીની અધ્યક્ષતામાં તથા ભાષા સંયોજક શ્રી દિનેશ સિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.