Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર એલસીબી ટીમે ચોરીની રિક્ષા સાથે વડનગર પાસેથી એક શખ્સને ઝડપી પાડ્યો

Wadhwan, Surendranagar | Aug 28, 2025
સુરેન્દ્રનગર એલસીબી ટીમ મેં બાતમીના આધારે વડનગરમાં રહેતા શખ્સ સલીમભાઈ ફકીર મહમદભાઈ જેડા એ દાડમિલ રોડ પરથી રીક્ષા ચોરી હોવાની કબુલાત કરી હતી અતિ રીક્ષા કિંમત રૂપિયા 50,000 નો મુદ્દામાં જપ્ત કરી એ ડિવિઝન પોલીસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us