ગૃહ મંત્રીના આદેશ અનુસાર અમરેલી તાલુકા પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકોને દંડના બદલે ફૂલ આપી હેલ્મેટ પહેરવાની જાગૃતિ કરાવવામાં આવી.પોલીસ દ્વારા નાગરિકોને સમજાવવામાં આવ્યું કે, હેલ્મેટ પોતાનું રક્ષણ છે અને માર્ગ અકસ્માત સમયે જીવ બચાવવા માટે અનિવાર્ય છે.