ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે મોડી રાત્રે થયેલી માથાકૂટ મારામારીની બાબતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેમાં આ વ્યક્તિને બીજા પામ્યા બાદ સારવાર થઈ ખસેડવામાં આવ્યો હતો જેમાં મારામારી તેમજ હત્યાના પ્રયાસના ગુના અંગેની નોંધાયેલ પોલીસ ફરિયાદમાં પોલીસે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ થયું છે.