Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આણંદ રેલવે પ્લેટફોર્મ ઉપરથી મોબાઇલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Anand City, Anand | Sep 10, 2025
આણંદ રેલવે પ્લેટફોર્મ ઉપર પટ્ટો બાંધવા જતા ઓટલા ઉપર મુકેલ મોબાઈલ 14,999રૂપિયા ની કિંમતનો ચોરાઈ ગયો છે. આ અંગે રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us