હિંમતનગર શહેર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ગત રાતે વરસાદ વરસ્યો હતો બાદમાં થોડા સમયના વિરામ બાદ બપોરના અળસામાં હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી.હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જરમર જળ વરસાદ વરસી રહ્યો હતો.કેટલાક નિચાણવારા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા હતા જોકે હિંમતનગર તાલુકા સહિત જિલ્લામાં મગફળી તેમજ ડાંગર સહિતના ચોમાસુ પાકોમાં પિયતના યોગ્ય સમયે પિયત વરસાદ વરસતા મળી છે જેને લઈ ખેતપાકોમાં