પોરબંદર શહેરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ યોજાયો હતો. આ ક્રિકેટ મેચમાં ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડોક્ટર, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેકટર ઓફિસ, પત્રકારોની ટીમ, ફોરેસ્ટર ઓફિસ, મહાનગરપાલિકા, એડવોકેટ, ધારાસભ્યની ટીમ, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ તથા એનજીઓ તેમજ શિક્ષણ વિભાગ સહિતની ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.