ગણેશ મહોત્સવ ને ધ્યાન માં રાખી ને શહેર ટ્રાફિક પોલીસ સતર્ક થઈ.ટ્રાફિક નાં નિયમો નાં ભંગ કરનાર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી.કાર નાં કાચ પર બ્લેક ફિલ્મ લગાડનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી,પશ્ચિમ ઝોન ની ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી,કાર નાં કાચ પર થી બ્લેક ફિલ્મ ટ્રાફિક પોલીસ દ્વારા ઉતારવામાં આવક હતી,કાચ પર થી બ્લેક ફિલ્મ ઉતારી કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.