સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં રહે તે માટે સુરેન્દ્રનગર બી ડિવિઝન વિસ્તારમાં બે આરોપીઓનું કરવામાં આવ્યું જેમાં એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસ સહિત અધિકારીઓ જોડાયા હતા અને આ બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું