સરદાર સવાર નર્મદા ડેમની સપાટીમાં વધારે નોંધાયો છે જેમાં સરદાર સરોવર નર્મદા ડેમની ઉપરવાસમાંથી પાણીની આવક 1.45. હજાર ક્યુસેક થઈ છે ત્યારે જાવક 54. હજાર ક્યુસેક કરતા વધારે જોવા મળે છે. જ્યારે હવે ભાઈ જનક સપાટી 138.68 મીટર ની સામે હાલ 134.90 ની છે એટલે ભયજનક સપાટી પહોંચવા માટે માત્ર હવે 3.78 મીટર બાકી રહી છે.