રાજુલા ખાતે ૯૮-રાજુલા વિધાનસભાના સૌ શક્તિકેન્દ્રના સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વક્તાઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું. તાલુકા તથા શહેર ભાજપ સંગઠનના હોદેદારો, મંડળો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.