જામનગર શહેરના જકાતનાકા રાજ રાજેશ્વરી સોસાયટીમાં ફુલનાથ એપાર્ટમેન્ટની બાજુમાં જુગાર રમતો હોય તેવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, દરમિયાન ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો જુગાર રમતા પકડાયા હતા, પોલીસે રૂપિયા 12,840 ના મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી કરી