ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ગત દિવસે ખોડીયાર માતાજીના મંદિરના ડુંગરના પટાંગણમાં યોજાયેલ મેળા ઉત્સવમાંથી ચાર અલગ અલગ જેટલી મોટરસાયકલ ચોરાઈ હોવાની બાબતે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ચાર અલગ અલગ ફરિયાદીઓ દ્વારા ચાર અલગ અલગ મોટરસાયકલ ચોરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાય.