Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: થરાદ ધાનેરા હાઇવે પર ખાડારાજ યથાવત, લોકોને હેરાન થવાનો વારો આવ્યો.#Jansamasya

India | Sep 10, 2025
થરાદ ધાનેરા હાઈવે પર ખાડારાજ હજુ પણ યથાવત છે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે, હાઈવે પર ખાડા પડતા લોકોને ફરી અકસ્માતનો ભય છે ત્યારે જોવાનું હવે એ છે ક્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓ પૂરવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us