સંતરામપુર પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાના વેચાણના કેસમાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તે અંતર્ગતનો કેસ કોર્ટમાં ચાલી જતા ત્રણ આરોપીઓને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી સરકારી વકીલ શ્રી દ્વારા આજે સવારે સમગ્ર પ્રતિક્રિયા આપવામાં આવી.