સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જીલ્લામાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી જેમાં ખાસ કરીને કાર માં ડાર્ક ફિલ્મ લગાવનાર તેમજ નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર 217 વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 1.08 લાખનો દંડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.