Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: મહાનગરપાલિકા ખાતે મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરાઈ, કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા

Junagadh City, Junagadh | Aug 23, 2025
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય સેવાઓને વધુ ગતિ આપવા માટે કુલ આઠ મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવી છે. જેમાં છ નર્સ, એક એક્સ-રે ટેકનિશિયન અને એક મેડિકલ ઓફિસરની ભરતીનો સમાવેશ થાય છે.આજે બે નર્સ અને એક એક્સ-રે ટેકનિશિયનને કાયમી નિમણૂક પત્ર આપવામાં આવ્યા. સાથે જ એક મેડિકલ ઓફિસર અને બે નર્સને પણ નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, જે ટૂંક સમયમાં ફરજ સંભાળશે.
Read More News
T & CPrivacy PolicyContact Us