હાલ જામનગર જિલ્લા જેલમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા એક પાકા કામના કેદીને ટીબીની બીમારી લાગુ પડી ગયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતો, ગઈકાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. તબીબોની પેનલ મારફતે તેનું પોસ્ટમોર્ટમ કરાવાયું છે.