આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ પાસે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યા વોટ ચોરી મુદ્દે આણંદ કોંગ્રેસ દ્વારા ધરણા વોટ ચોરી મુદ્દે આણંદ ટાઉનહોલ પાસે ધરણા કરવામાં આવ્યા વોટ ચોરી ગદ્દી છોડના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કાર્યકમ યોજાયો પોલીસે વિરોધ કરી રહેલા તમામ કોંગ્રેસ કાર્યકરોને ડિટેઇન કર્યા 25થી વધુ કાર્યકરોને ડિટેઇન કરી ટાઉન પોલીસ મથક ખાતે લઈ જવાયા