માંગરોળ તાલુકાના સીલ ગામે પાણીમાં તણાઈ જનાર બાળકના પિતાને ચાર લાખનો ચેક અર્પણ માંગરોળ તાલુકાના સીલ ગામે થોડા દિવસ પહેલા માલધારી સમાજના યુવાનનું નદીમાં ડૂબી જવાથી તેઓના પિતાને ₹4,00,000 અર્પણ કરવામાં આવ્યો હતો. માંગરોળ ની સીલ ગામે આવેલ નેત્રવાદી નદીના ગંગાઇ પુલ પાસે ભેંસ ચરાવવા ગયેલ બાળકનું પાણીમાં તણાઈ જવાથી મોત થયું હતું જેમાં આજરોજ તેઓને ગ્રામ પંચાયત કચેરી સીલી ખાતે હજી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ની હાજરીમાં ચેક કર પણ