તાપી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હત્યારાને સજા માટે માગ કરાઈ.તાપી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ગુરુવારના ૧.૨૦ કલાકની આસપાસ કલેકટર ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં મહારાષ્ટ્ર માં આદિવાસી યુવા આગેવાન જયેશ વળવી ની હત્યા કરનારાઓને ફાંસીની સજા આપવામાં આવે સહિતની માગ કરાઈ હતી જેમાં આગેવાનો જોડાયા હતા.