સંદીપ માંગરોલાએ ગૃહમંત્રી ને ટાંકીને જણાવ્યું હતું કે તમે કહો છોકે આવી કોઈ ઘટનામાં કોઇપણ ચમરબંધી ને છોડવામાં નહિ આવે ત્યારે ગૃહમંત્રી ને હું કહેવા માગું છું કે તમારી આજુબાજુ જ તમે આવા ચમરબંધીઓ લઈને બેઠા છો, તમારી પાર્ટી જ આવા ચમરબંધી થી ભરેલી છે ત્યારે સામાન્ય ગરીબ માણસો ઉપર રોફ જમાવી રહ્યા છે. અને પોલીસ પણ આવા ગરીબ લોકો સાથે ન્યાય કરવાને બદલે અન્યાય કરી રહી છે જેને કોઈપણ સંજોગોમાં સાંખી નહિ લેવાય.જો તમે પણ આ બાબતે પગલાં નહીં ભરો તો વિધાનસભા નો