Download Now Banner

This browser does not support the video element.

રાજુલા: વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજુલા જાફરાબાદ સહિત વિસ્તારમાં લગાડેલ CCTV જંક્શન બોક્સ સાથે ચેડાં ન કરો–પોલીસની અપીલ

Rajula, Amreli | Aug 23, 2025
“વિશ્વાસ પ્રોજેક્ટ” અંતર્ગત અમરેલી, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદમાં CCTV-કેમેરાના જંક્શન બોક્સ લગાવવામાં આવ્યા છે. પોલીસએ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ આ બોક્સ સાથે કોઈ ચેડાં ન કરે અને સતર્ક રહે.પોલીસે જણાવ્યું કે નાની બેદરકારી પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે. તેથી સૌને સાવચેતી રાખવાની તથા સુરક્ષિત રહેવાની જરૂર છે.
Read More News
T & CPrivacy PolicyContact Us