માણાવદર તાલુકાના સમેગા ગામ ખાતે તાજેતરમાં ભારે વરસાદને લઈને વીજળી પડવાના કારણે અક્ષયભાઈ કનુભાઈ મારું(૨૫ વર્ષ) અવસાન પામ્યા હતા ખૂબ દુઃખદ ઘટના ઘટી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેમના પરીવારજનોને ( ૪ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે ધારાસભ્ય અરવિદભાઈ લાડાણીની સાથે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.