જામનગરમાં મંગળવારની સાંજે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના સીટી એ, બી અને સી ડિવિઝન તેમજ મુખ્ય માર્ગોમાં ટ્રાફિક માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સીટી બી વિસ્તારના પંચવટી, ક્રિકેટ બંગલો, ગુલાબનગર તથા સીટી એના પવનચક્કી વિસ્તારમાં પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું