હાલમાં સુરનગર જિલ્લામાં પડેલ વરસાદના પગલે સમગ્ર જિલ્લા ના જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે આ અંગે ચીકનેશ અને ડિઝાસ્ટર અધિકારી મયુરભાઈ દવે સમગ્ર વરસાદ અને ડેમની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી અને સાવચેતીના ભાગરૂપે તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજજ હોવાનું પણ જણાવ્યું હતું