Download Now Banner

This browser does not support the video element.

સુબીર: બરોડા ગુજરાત ગ્રામિણ બેંક સાપુતારા શાખા દ્વારા PMJJBY યોજના અંતર્ગત રૂપિયા બે લાખની સહાય મળી

Subir, The Dangs | Aug 27, 2025
વિમાની  રકમ રૂપિયા બે લાખ તેઓના ખાતામાં જમા થતાં જ પરિવારને આર્થિક સહારો મળ્યો.  શ્રીમતી મંદાબેનને બે સંતાન છે – પુત્રી (ઉંમર૧૧, ધોરણ ૫ માં અભ્યાસ કરે છે) અને પુત્ર (ઉંમર ૧૪, ધોરણ ૯ માં અભ્યાસ કરે છે). દાવાની રકમથી બાળકોના અભ્યાસમાં ખલેલ ન પડે તે સુનિશ્ચિત થયું અને ઘરનું દૈનિક જીવન પણ પાટા પર આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us