દ્વારકા જિલ્લામાં નકલી ડોકટરો ઝડપાવવાનો સિલસિલો યથાવત દ્વારકા જિલ્લા SOG એ વધુ એક નકલી ડોકટર ને ઝડપી લીધો ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે એક ઇસમ નકલી ક્લિનિક ઉભુ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો પોલીસે રામચંદ્ર દશરથ બિશ્વાસ ને ઝડપી લીધો.. આરોપી પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી ન હોવા છતાં પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી દવાખાનુ ચલાવતા ઝડપાયો પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી,દવાઓ મળી કુલ 12905 નો મુદામાલ કબજે લીધો