12/9/2025 ના રોજ ગરબાડા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદની બેઠક જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રાવજીભાઈ માવીના અધ્યક્ષતા હેઠળ મળી હતી જેમાં બજરંગ દળ જિલ્લા પ્રમુખ રાજકુમાર આર ગોમદાન અને મિલાંકભાઈ લજેન્દ્રભાઈ શ્રોત્રિય જેમાં ગરબાડા પ્રખંડના વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને વિવિધ આયોમોના કાર્યકર્તાઓને દાયિત્વ સોંપવામાં આવ્યા હતા જેમાં૧) અધ્યક્ષ: ભરતભાઈ ચંદુભાઈ ગારી૨)મંત્રી : ચિરાગકુમાર ભરતકુમાર પંચાલ ...૩) બજરંગ દળ સંયો..