સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર નો મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે ત્યારે આજે છેલ્લા દિવસે પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી હતી ત્યારે ધજા ચલાવતા સમયે રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ જિલ્લા પોલીસ આ પ્રેમસુખ ડેલુ ડીવાયએસપી પીએસઆઇ પીઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ પરિવાર બાળકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા