વઢવાણ સુડવેલ સોસાયટી પાસે આવેલ અમન પાર્ક સોસાયટી માં રહેતા ઇમ્તિયાઝભાઈ હકીમભાઈ મોહાત પરિવાર સાથે બહારગામ ગયા હતા તે દરમિયાન તેમના બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના ના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3.64 લાખની મત્તાની ચોરી અંગે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે