ગારીયાધાર જેસર વિધાનસભા ના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને ધમકી મળ્યા ના સમાચાર સામે આવ્યા હતા. જે પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એક શખ્સને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં આઉટસોર્સિંગ નથી એક શખ્સની પૂછપરછ હાથ ધરી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ધમકી મળતા રાજકારણ ઘરમાં જ હતું