ઉકાઈ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.તાપી જિલ્લામાં આવનાર અનંત ચૌદશ તેમજ ઇદે મિલાદ ના તેહવાર ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક નું આયોજન ઉકાઈ પોલીસ દ્વારા 12 કલાકે કરવામાં આવ્યું હતું.જેમાં ઉકાઈ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પોલીસ અધિકારી દ્વારા અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.