This browser does not support the video element.
વઢવાણ: શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો
Wadhwan, Surendranagar | Aug 29, 2025
સુરેન્દ્રનગરમાં ગુરુવારે રાત્રે છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા થોડા દિવસોના વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર તેમજ આજુબાજુના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય તેવા સમયે વરસાદ વરસ્યો વસેલ વરસાદના કારણે ગરમીથી લોકોએ રાહત મેળવી ઠંડક પશરી જવાબ પામી હતી