પાલીતાણા તાલુકાના ભૂંડરખા ગામે યુવકને માર મારવાની ઘટના બની હતી જે ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પોલી છે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને માર મારી ફરાર થઈ ગયેલને ઝડપી પાડવાની તપાસ હાથ ધરાય છે અને યુવકને સારવારમાં ખસેડાયો છે