ડભોઇમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થતા માત્ર બે કલાકમાં 21 એમએમ વરસાદ વરસતા નીચેવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે ડભોઇ નગરપાલિકા ઉમા સોસાયટી સહિતના વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે પાલિકા શોપિંગમાં પાણી ભરાતા વેપારીઓની ચીજ વસ્તુઓને ભારે નુકસાન થઈ રહ્યું છે ડભોઇ નગર સહિત તાલુકા પંથકમાં સતત ચાર કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી