નિવૃત શિક્ષકોની જાહેરાત રદના મુદ્દે યુવરાજસિંહ જાડેજા એ ગામ ખાતેથી સરકારને માંગ કરી.હાલમાં જે વિદ્યા સહાયકોની ભરતી થઈ છે તેમાં કેટલાક નિવૃત્ત શિક્ષકોને લેવામાં આવ્યા છે તેમની જગ્યા પર પીટીસી કરેલા તેમજ બી.એડ કરેલા અને કેટલાક નવા શિક્ષકોને લેવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે